ખેડૂતોના અનુભવ
સાચાં ખેતરોના સાચા પરિણામ — ખેડૂતોના પોતાના શબ્દોમાં, સીધા અમારા ફેસબુક પેજ પરથી.
આ સીઝનમાં એકર દીઠ યુરિયાની એક થેલી ઓછી વાપરી, અને બટાકાનું કદ ગયા વર્ષ કરતાં સારું છે. જમીન પણ પોચી લાગે છે.
રમેશભાઈ પટેલ
ડીસા, બનાસકાંઠા
બટાકાNPK Consortia Bio-Fertilizer
FloraMaxનો છંટકાવ કર્યા પછી ફૂલ જોરદાર અને એકસરખાં આવ્યાં. આ વર્ષે ફળ બેસવાનું સ્પષ્ટ સારું છે.
ભરતભાઈ ચૌધરી
ઈડર, સાબરકાંઠા
દાડમFloraMax
સૂકા દિવસોમાં પડોશીનું ખેતર મારા કરતાં પહેલાં કરમાયું. મૂળ ભેજ સારી રીતે પકડી રાખે છે.
કનુભાઈ દેસાઈ
ઊંઝા, મહેસાણા
જીરુંMycorrhizal Bio-Fertilizer
અમારી પ્રોડક્ટ વાપરી છે? શું ફરક પડ્યો તે અમને જણાવો.
તમારો અનુભવ અને ખેતરના ફોટા વોટ્સએપ પર મોકલો — તમારી રજા લઈને અમે તેને અહીં અને ફેસબુક પર મૂકીશું.
અમારા ફેસબુક પેજ પર વધુ
ખેતરના ફોટા, ડેમો અને ખેડૂતોની વાતો માટે અમને ફેસબુક પર ફોલો કરો.